fbpixel

જો તમે Meesho પર ઓનલાઇન સેલ કરતા હોવ, અને રોજના 50+ ઓર્ડર્સ આવતા હોય તો આ તમારા માટેજ છે.

Placeholder Image

Meesho ના રોજ ના ઓર્ડર, રિટર્ન, પ્રોફિટ ના આંકડા 100% ચોકસાઈ સાથે મેળવો અને પ્રોફિટ ટ્રેક કરો

  • સવારમાં લેબલ શોર્ટીંગ અને ક્રોપિંગની ઝંઝટ ખતમ!

  • Cancel થયેલા ઓર્ડરનો યોગ્ય ટ્રેક ન હોવાને કારણે નુકસાનથી બચો.

  • Wrong Return પ્રોડક્ટનો આસાનીથી Claim કરો.

ઓર્ડર તો બોવ બધા આવી જાય છે, પણ પ્રોફિટ ના આંકડા નથી મળતા અને તેના લીધે હજારો Meesho એકાઉન્ટ પેલા 12 મહિનામાંજ બંધ થઈ જાય છે.

Placeholder Image

Oneclick OMS એક ઓલ ઈન વન Meesho ઓર્ડર, એકાઉન્ટ અને ઈન્વેન્ટ્રી મેનેજમેન્ટ સોફ્ટવેર છે.

હવે જો તમને એ પ્રશ્ન થતો હોય કે, શા માટે આ સોફ્ટવેર લેવું જોઈએ? નીચે પુરેપુરી પ્રોબ્લેમ ને સ્કિપ કર્યા વગર ધ્યાન થી વાંચો....

100 માંથી 90+ Meesho સેલર્સ ને ઓર્ડર અને રિટર્ન ના આંકડા મળતા નથી.

જયારે ઓનલાઇન સેલ્સ કરીયે ત્યારે સૌથી મોટી ભૂલ લોકો કરે છે એ, એ ખાલી ઓર્ડર કેટલા આવ્યા છે અને કેટલા ગયા છે એના પર વધારે રિપોર્ટિંગ કરતા હોય છે, પણ 10+ થી વધારે રિપોર્ટ્સ ને જોવા પડે, ત્ત્યારે પ્રોફિટ અને લોસ ની ખબર પડે છે. આ બધું જો પ્રોપર કરવું હોય તો, એક ડેડીકેટેડ વ્યક્તિ મુકવો પડે જેનો પગાર પણ માથે પડે અને એ કામ પણ પ્રોપર નથી કરતો.

તો, આ સોફ્ટવેર આ બધીજ પ્રોબ્લેમ ને એકજ જગ્યા એ સોલ્વ કરે છે, અને તમે જાતેજ મેનેજ કરી શકો.

Our Clients say something about our Services

Priya Patel

⭐⭐⭐⭐⭐

I was constantly struggling with return management until I switched to this OMS. Now, the entire process is seamless, and I'm more confident handling customer queries!

Jatin Malaviya

⭐⭐⭐⭐⭐

I was losing money due to improper inventory sync across platforms. This system keeps my inventory up-to-date in real-time, helping me avoid stockouts and overselling!

Sudhir chaudhary

⭐⭐⭐⭐⭐

"I used to face constant headaches managing inventory across multiple platforms, leading to lost sales and unhappy customers. This system has been a game-changer.

Manish kumbhani

⭐⭐⭐⭐⭐

"Managing inventory used to feel like a never-ending challenge, but this solution fixed everything. It keeps my inventory updated in real time, which has saved me from costly mistakes like overselling. My business runs so much smoother now, and I couldn’t be happier!"

Nitin Sakariya

⭐⭐⭐⭐⭐

"This inventory sync tool has transformed the way I manage my business. Previously, I lost money due to stock discrepancies, but now my inventory updates instantly across all platforms. It’s efficient, reliable, and a must-have for anyone managing multiple sales channels."

Nikuj Kukadiya

⭐⭐⭐⭐⭐

"I was skeptical at first, but this system exceeded my expectations! It syncs inventory in real-time, eliminating the chaos of stock mismatches. My customers are happier, and my profits are up because I’m no longer dealing with overselling issues."

Frequently Asked Questions?

હવે તમારા Meesho ના પ્રોફિટ લોસ ની ચિંતા નથી, OneClick OMS સોફ્ટવેર બધુજ હેન્ડલ કરી લેશે.

અમારા સોફ્ટવેર ના એક એક ફીચર્સ રિચર્ચ કરીને બનાવેલા છે, જેથી તમને કોઈપણ પ્રકારની ભૂલો મળે તો તરત ખબર પડી જશે. તો હવે રાહ જોયા વગર આજથી જ હિસાબ પાક્કો કરો. બાકી લોસ્સ માંજ રેહશો.

All rights Reserved @2024 Oneclick OMS